audio
audioduration (s)
1.15
26.8
intent_class
int64
0
218
transcription
stringlengths
2
198
155
આ રમત એક ગોળકાર દડા વડે રમવામાં આવે છે જે ફુટબોલ તરીકે ઓળખાય છે
155
અળવીના કંદમાં ધાતુવૃદ્ધિ કરવાની પણ શક્તિ રહેલી છે.
160
આ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ છે.
158
તેઓ જુન ઓગણીસો સડસઠમાં રાષ્ટ્રિય સુરક્ષા અકાદમિ ખાતે જોડાયા.
155
એમણે શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપ આદર્યું.
160
અરેરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
અભિમન્યુને હમેંશા પાંડવ પક્ષના મહાન લડવૈયા તરીકે જોવામાં આવતો જેને સ્વેચ્છાએ પોતાના પ્રાણોની આહુતિ આપી.
157
આધુનિક અંગ્રેજી ભાષામાં સ્વરોમાં ધરખમ બદલાવ આવ્યો.
159
એમ માનવામાં આવે છે કે સન પાંચ સો ચોત્રીસમાં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી
153
આની ઉત્સર્જિત ઊર્જા પ્રતિ ગ્રામ એક હજાર વૉટ જેટલી હોય છે.
156
જો કે પ્રાયઃ તેના બે ભાગ જ પ્રસ્તુત થતાં હોય છે
156
અન્ય રોગોના સંક્રમણ સેકંડરી ઇનફ઼ેક્શનનો પ્રવેશ બહુત સરળ છે અને પ્રાયઃ સદા જ રહી જાય છે
156
આ સાપને બે મોઢાવાળા સાપ તરીકે પણ ઓળખાય છે.
162
જેને પૂર્ણ થતા કદાચ માત્ર અડધો કલાક જ લાગ્યો હશે
161
આ વાર્તા અનુસાર ચંદ્રદેવ ગર્ગ ઋષિને પૂરતું સંરક્ષણ ન પાડી શક્યા આથી તેમણે ચંદ્રને અભિમન્યુ રૂપે પૃથ્વી પર જન્મવાનો શ્રાપ આપ્યો.
155
આંતલવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી
151
અનંતનાગ જિલ્લાનું મુખ્યાલય અનંતનાગમાં છે.
155
પહેલગામ સુધી જવા માટે જમ્મૂ કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે
158
પરમવીર ચક્ર આપવાની જાહેરાત તેમની શહીદીના એક અઠવાડિઆ કરતા ઓછા સમયમાં સોળ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠના રોજ થઈ.
155
અભોર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
156
ત્યાં તેણે અર્જુનને પોતાને પરણવા વિવશ કર્યો
157
તેણે જોસ સ્ટોન અને જય ઝોન સાથે મળીને ઓબામાના અભિયાન માટે થીમ ગીત બનાવ્યું હતું.
161
અગ્નિવેશ્ય પાસેથી દ્રોણાચાર્યને બ્રહ્મશિર નામનું અસ્ત્ર પણ મળ્યું હતું.
159
અમરાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
152
આ સંપાદનથી છવીસ ગામોનો દામનગર મહાલ બન્યો.
157
તે દૈનિક સંચાલન થતી ટ્રેન છે અને તેને સંપૂર્ણ અંતર કાપતાં સત્યાવિશ કલાક લાગે છે.
154
અબોચ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
153
અજય યાદવ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે
156
અકાખેડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
આદિત્યહ્રદયમ સ્તોત્ર તેમણે ભગવાન રામને રાવણ સામે યુધ્ધ કરતા પહેલા આપ્યો હતો.
162
અટખોલ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.
157
કીઝને લાગ્યું કે તે નામ એક કલાકાર અને વ્યક્તિ તરીકે તેનું પ્રતિનિધિત્વ કરે છે.
155
અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે.
152
જેની સાથે માત્ર અરજીઓ અને સભાઓ ભરાઈ.
153
નગરના આકર્ષણોમાં ઘોડાસવારી અને બીજા મનોરંજનનો સમાવેશ થાય છે.
159
પશ્ચિમ બંગાળમાં આના મૂળની ગાંઠોની કતરી કરી ચીપ્સ બનાવાય છે
153
અમરપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
158
જમીનને છોડીને ગુફાઓમાં બધી જગ્યાએ ચિત્રો જોવા મળે છે.
160
કેટલીક મોટી હિટ ફિલ્મોના નિર્માતા તરીકે તેમને વિવેચકો તથા સામાન્ય લોકો આદર આપતા હતા.
152
આ ફોટો કોલકાતાના એક ધાબા પર એક સીડી અને પાણીના પીપની મદદથી લેવામાં આવ્યો હતો.
156
અદરૂજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
અંબાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
પાલનપુરમાં એમની દરગાહ ઉપર સુંદર રોજો બનાવેલો છે અને ત્યાં દર વર્ષે ઉર્ષ ભરાય છે
162
ઘણા દિવાલ અને છત પરના ચિત્રોના પોપડા નીકળવા મંડ્યા છે.
152
આંકડાના મૂળને છાંયડામાં સુકવીને પીસી લેવો અને એમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે
151
ધાર્મિક કાર્યોમાં તેનું આગવું મહત્વ છે.
152
તેણે મુખ્ય ઓરડાને ભૂમિગત ગુફાની જેમ સજાવ્યો હતો
156
તેઓ પાણીના રંગો વડે ચિત્રકામ શીખ્યા હતા પરંતુ તૈલી રંગો ઓઇલ કલર વડે પણ ચિત્રો દોરતા હતા.
161
અણુશસ્રોના અપ્રસારની સંધિના સભ્યો રાષ્ટ્રોની સમીક્ષા પરિષદની બેઠકોમાં દર પાંચ વર્ષે આ સંધિની સમીક્ષા હાથ ધરવામાં આવે છે.
159
તેમનો જન્મ અને ઉછેર અમદાવાદ ખાતે થયો છે
153
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો.
154
અળવી એ પ્રાચીનકાળથી હવાઈ લોકોનો પારંપારિક ખોરાક છે.
155
નગરપાલિકાના આસપાસના વિકાસશીલ વિસ્તારોમાં સુવ્યવસ્થિત અને સગ્રથિત વિકાસ કરવો.
157
દુશ્મનો પણ બહાદુરીપૂર્વક લડ્યા અને ભારે નુક્શાન છતાં પાછળ ન હટ્યા.
156
કાંકરિયા તળાવને એક સો નેવુ ફુટ લાંબી ચોત્રીસ એકસરખી બાજુ છે.
157
ગુરુએ માત્ર પ્રોત્સાહન કે સૂચનો જ આપવાના નથી હોતા.
152
અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે.
154
તે વનવર્લ્ડ એરલાઇન એલાયન્સની સ્થાપક સભ્ય છે.
152
તેમનો ઉલ્લેખ અન્ય ત્રણેય વેદો માં જોવા મળે છે.
158
એરિસ્ટોટલથી વિપરીત ન્યૂટનનું ભૌતિકશાસ્ત્ર સાર્વત્રિક થઈ ગયું છે.
160
અલવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
162
અમરાજીના મુવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
156
અરજણસુખ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
153
આથી જ અડદના સેવનથી સારી શુક્રવ્રુધ્ધિ થાય છે.
161
આસાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
156
અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
152
આંસોદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
156
કારણકે તેમાં ગામના લોકો જ સાથે બેસી સમૂહમાં પોતાના નિર્ણયો પોતે જ લે છે.
159
અધિરથ હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રના સારથી અને મિત્ર હોવાની સાથે સાથે દાનવીર કર્ણના પાલક પિતા હતા.
157
આંબાપાણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
158
અભિનેતા કલ્પના અને દર્શકના વચ્ચેના માધ્યમનું કામ કરે છે.
152
રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ભાષા પણ સતત વિકાસ પામી રહી છે.
161
પરંતુ ચોથી રણગાડીનો નાશ કરી શકે તે પહેલાં તેના ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું.
156
તે સમયે ન્યૂટને કહ્યું હતું કે તેમના મગજમાં ગુરુત્વાકર્ષણ બળનો વિચાર પહેલી વખત ક્યારે આવ્યો
151
પણ હજુ હઝરત ગજશંકર રહ.ની તરબિયતમાં હતા અને ખિલાફતથી નવાઝવામાં આવ્યા ન હતા.
159
ગામમાં અત્યંત પ્રાચીન એવું રામજી મંદિર અાવેલું છે.
159
અંટોલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
154
ટુ ટાઇડ ઓવર જેવા કેટલાક શબ્દસમૂહમાં પણ મૂળ અર્થ સચવાઇ રહ્યો છે.
155
તેનાથી મોહિત થઈ તે તેણે રાજા પાસે ચિત્રાંગદાનો હાથ માંગ્યો.
159
અને ઘણી બધી ભેટ - સોગાદો આપીને રવાના કરવામાં આવ્યા.
159
જે ક્રૂર અને નિયમભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે.
153
અણખી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
154
ત્યાંના એક ઉત્સવનું નામ લિઆઉ છે જે નામ અળવી શબ્દના પર્યાયી શબ્દ પરથી પડ્યું છે.
160
ગંગાતટના વિસ્તારમાં જળસમાધિની પણ પ્રથા છે.
154
ચિશ્ત ખુરાસાન પ્રાંતના એક શહેરનું નામ છે.
156
તેમને સાજા થતા ઘણા મહિના લાગી ગયા હતા અને લગભગ એક વર્ષના સમયગાળા પછી તેમણે ફરી અભિનય શરૂ કર્યો હતો.
156
પરંતુ તે ઘણાં લોકો માટે લેપટોપની જગ્યા લેશે.
154
તે ચંદ્રમાના વર્ગ વ્યસ્તક્રમમાં હોય છે.
153
આંબાઝરણ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.
160
પત્તરવેલીયાં બેસનમાં બનાવાતાં હોવાને કારણે સ્વદિષ્ટ અને રુચિકર લાગે છે
151
જો પરિણામો હજુ પણ સમાન હોય તો પેનલ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે.
154
ગ્રન્થ આઠ અધ્યાય અને પ્રત્યેક અધ્યાય ચાર-ચાર પાદમાં વિભાજિત છે.
160
અખોઇ મોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
151
પારાનું ઝેર ન્યૂટનના અંતિમ જીવનમાં વિક્ષિપ્ત માનસિકતાને સ્પષ્ટ કરી શકે છે.
161
ઉત્તરાખંડ અને નેપાળમાં અળવીને એક પૌષ્ટિક ખોરાક મનાય છે.
156
આ સ્થાન ચારે તરફથી પહાડોનાં ઊંચા-ઊંચા શિખરોથી ઢંકાયેલું છે.
151
તેને ઘણીવાર પ્રિન્સેસ ઓફ સોલ ગણવામાં આવે છે.
156
ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી.
152
અણોલજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
ત્યાર બાદ રેન્કમાં તબદીલ કરેલી ડેટા પર સ્ટાન્ડર્ડ એનોવાની ગણતરી કરો.