utterance_id
stringlengths 11
11
| text
stringlengths 1
343
| audio
audioduration (s) 2
222
|
---|---|---|
utt00000001 | ભાઈ મારે તો ચાલે છે ઠીક | |
utt00000002 | કેવું લાગે છે આ વખતે પેપર કેવા હશે | |
utt00000003 | આ વખતે તો બેહજાર ઓગણીસ ની છે ભાઈ પેપર style બારે જતો રે | |
utt00000008 | બાકી બધા માં? | |
utt00000009 | બિજા માં તો પાજ જેવું જ લાગે છે પાસ ઉપર નાં માં | |
utt00000010 | હાય મને તો tension છો હો ભાઈ બઉ યાર | |
utt00000011 | ભાઈ english નું પેપર બધા એ બઉ hard આવે છે | |
utt00000014 | અરે અમે તો આપ્યા છે એટલે તો તમને કહીએ છીએ ભાઈ વાંચો નકાર તો fail ઠસો confirm છે | |
utt00000015 | અરે ભાઈ કઈ hint તો આપો પાસ થવા જેવી | |
utt00000017 | જોવો રોજ સવારે વેલા ઉઠી જવા નું નાઈ ધોઈ ને બેસી જવા નું પેલા તો theory call subject છે ને એને નહિ અડવા ના જે mathematics ચ્જે science છે | |
utt00000018 | એવા subject પેલા પુરા કર લેવા નાં કેમ કે એ subject મોટા હોય છે બધા એ subject પુરા થઈજાય ને તમાર તકલીફ નહિ પછી theory call તો શું એક એક week આપો ને તો બી complete થઇ જાય | |
utt00000019 | એ થઇ ગયા છે બે ત્રણ વિષય છે એ બઉ hard લાગે છે | |
utt00000020 | એવું છે ભાઈ તમે કઈ તમે મારી જોડે આપડે full support કરીશું તમને. | |
utt00000021 | તમાર ઓળખાણ માં કોઈ tuition કોઈ સાહેબ સારો | |
utt00000022 | હા મારી ઓળખાણ આ અઆરા ત્યાં એક છે તમે ઓળખતા હોય તો પેલા નીલેશ sir આપડી school માં આવે છે ખબર છે | |
utt00000023 | હા હા હા | |
utt00000025 | અરે એ સાહેબ મસ્ત ભણાવે છે એ s ss s નાં subject social science ના subject છે ને એ બઉ જોરદાર ભણાવે છે એ રહ્યા અને science પણ જોરદાર ભણાવે છે | |
utt00000028 | તમારે લેવા હોય તો તમે મને કેજો ને હું મારે બઉ બધા ઓળખાણ છે મારી હું તમને ત્યાં લગાવી આપીશ હું તમને | |
utt00000031 | હા એ મસ્ત ભણાવતા હતા તેમનું account state બઉ power full હતું | |
utt00000032 | હા તેમની account state બઉ power full હતી એટલે અમને મજા આવતી હતી તમારે ભણવું છે ત્યાં account state બઉ મસ્ત ભણાવે છે એ રહ્યા | |
utt00000033 | વાત કરી દઈસ તમારી વાત કરી દઈસ તમને fee પોસાશે પણ | |
utt00000034 | કઈ એટલી બધી પણ નથી એક મહિના ની એક હજાર બે હજાર હશે વધારે નહિ હોય | |
utt00000035 | તો તો પછી તમારું કેમ કે એ madam બઉ જોરદાર છે એમને master degree કરેલી છે account state માં | |
utt00000036 | હા ભાઈ બઉ જોરદા ભણાવે | |
utt00000037 | અને english કેવું ભણાવે? | |
utt00000039 | બ english એટલું power full નથી english માટે મેં એક sir હતા ભાદ્રેક sir કરી ને galaxy બાજુ | |
utt00000042 | મારે મારે યા english કઈક હતા પંચાવન સાહીંઠ જેવા મને તો લાગતું નાતુ કે હું પાસ થઈશ હા ભાઈ મારા પોતા પર ભરોસો નતો કે મુ પાસ થઇ જઈસ પણ એ સાહેબે મારા પાછળ બઉ મહેનત કરી હતી. | |
utt00000044 | હા અમે બી કરી હતી પણ એ સાહેબે મારા પર બઉ ધ્યાન આપ્યું હતું કકે તું પાસ થઇ જા દિવસ માં મારા ખ્યાલ થી ત્રણ સાડા ત્રણ કલાક વાંચો ને તો | |
utt00000045 | તો પાસ થઇ જાઓ હજુ તો exam નાં બે મહિના બાકી છે તમે તૈયારી જોરદાર કરો તમાતે કઈ નહિ તો સિત્તેર પંચોતેર ટકા તો ક્યાય નહિ ગયા | |
utt00000046 | હા મારે પછી આગળ b com કરવા નું છે ભાઈ | |
utt00000047 | અરે તમે તો હોસીરાય માણસ છો યાર તમારે તો શું કેવું પડે તમે તો પાસ જ થઇ જાસો | |
utt00000048 | નાં રે ભાઈ એક વિષય માં લાગે છે english | |
utt00000050 | પાસ તો નહિ ભાઈ આગળ કઈક સારી degree મળે સારી job મળે ભાઈ એના માટે કઈક | |
utt00000051 | બ ok તમને કઈ degree જોવે છે તમારે સેમા કઈ degree જોઈએ છે આગળ | |
utt00000052 | આપડે એમ કો master degree લેવા ની છે ભાઈ | |
utt00000054 | તમારે ધંધો કરવા નો કે પછી શું કરવા નું છે job કરવા ની કે ધંધો કરવા નો | |
utt00000057 | તમે કરી શકશો એટલી | |
utt00000058 | હા ભાઈ struggle તો થોડું કરવું પડશે | |
utt00000059 | તો તો પછી તમારે બો twelfth ની exam માં struggle કરવું પડે બઉ જોરદાર જો દસમું અને બારમું | |
utt00000060 | તો તમે guarantee પાસ થઇ જસો તો તમે આખી જિંદગી તમારે જોવું ની પડે | |
utt00000061 | હા ભવિષ્ય નું પેલા ભાઈ વિચારવું પડે | |
utt00000063 | અને આગળ નું time table કેવું રાખવું જોઈએ બારમાં માં ? | |
utt00000064 | આગળ નું time table ભણવા માં કેવું રાખવું જોઈએ ખબર છે તમે દસમું clear કરી દોને એક વાર | |
utt00000065 | પછી તમારે અગિયાર માં માં આવો ને એટલે અગિયાર માં નો પાયો પાક્કો હોવો જોઈએ જો અગિયાર માં નો પાયો પાક્કો હશે તો તમે twelfth બઉ આસાની થી પાસ ઠસો ને બઉ સારા percentage આવશે તમારા | |
utt00000066 | એના માટે મુ તમારી માટે બે ત્રણ છું મુ eleventh twelfth માં master છું account state માં હા એટલે જો તમને account state કઈ પણ નાં આવડતું હોય ને તમે મારી જોડે આવી શકો છો મુ તમને શીખવાડી દઈસ વ્યવસ્થિત | |
utt00000067 | અરે પણ પણ science લેવું જોઈએ કે commerce | |
utt00000068 | મારા ઈચ્છા થી જો તમારું શું power full છે maths power full કે science power full છે તો તો પછી તમારે confirm commerce જ લેવું જોઈએ | |
utt00000069 | અને science માં બી એમાં આવે છે | |
utt00000070 | જો science માં કેવું છે કે એમાં એવું કે ભાઈ આગળ જઈ ને હે ને બઉ હે ને પછી line ઓ નથી ખુલતી commerce શું તમે commerce બઉ બધી line ઓ ખુલે | |
utt00000071 | હ b com ખુલે m com ખુલે bba ખુલે mba ખુલે બઉ બધી line ઓ ખુલે bar ખુલે એટલે આપડે બઉ બધો chance મળે આપડે શું બનવું શું નહિ અને આમાં એટલો બધો chance નાં મળે આપડો ને | |
utt00000072 | આપડે આપડે જે કરવું ને એ આપડા ભવિષ્ય નું વિચારી ને કરવું | |
utt00000073 | અરે તેમ commerce માં સારી job કઈ છે સૌથી high | |
utt00000074 | commerce માં બઉ સારા માં સારી job હોય તો ca | |
utt00000075 | જેને બઉ પર percentage બે percentage છે બઉ ઓછા લોકો પાસ થાય છે એમાં જો મહેનત કરો તો પાસ થઇ જવાય percentage | |
utt00000077 | એની minimum salary one month ની દોડ થી બે લાખ રૂપિયા તો આરામ થી એમાં કામ એવું આવે auditing કરવા ની | |
utt00000078 | અલગ અલગ company ઓ માં finance auditing કરવા ની entry ઓ કરવા ની એ બધું આવે | |
utt00000080 | કે તમે કરો તો તમારા ભવિષ્ય નું વિચારી ને કરો જે પગલું લો એ પગલું ભવિષ્ય ને વિચારી ને પગલું ભરો હા કેમ કે આપડા ભવિષ્ય સારું હશે તો આપડે બઉ બધું કરી શકીશું | |
utt00000081 | બ એટલે મારી પણ ઈચ્છા એવી જ છે કે તમે ભવિષ્ય માં કઈ સારું બનો તમારા ભવિષ્ય માં તમેં તમારું જીવન સુધારી શકો | |
utt00000082 | એટલે મારું તો એક ભાઈ પ્રતે એક ભાઈબંધ પ્રત્યે એક જ કેવું છે કે તમે બઉ જોરદાર મહેનત કરો તારે આગળ બઉ સારું career બને | |
utt00000088 | છ સાત વાગે ઉઠીએ તો ભણવા બેસીએ મારું પેલા થી account state અરે ઉંગ તો પછી હું શું કરું બે બે ત્રણ ત્રણ કલાક ની કરી કરી ને પાંચ છ કલાક ની ઉંગ પૂરી કર દઉં ઉન્ગવા નું ની છોડવા નું ઉન્ગવા ની ઉંગ પૂરી લેવા ની | |
utt00000089 | સાત કલાક ની આંઠ કલાક ની ઉંગ પૂરી લઇ લેવા ની | |
utt00000091 | નાં નાં ઉન્ગવા નું છોડવા નું નહિ ઉન્ગવા નું છોડસો તો તો પછી આળસ આવશે સરીર માં અને આળસ આવશે તો ભણવા માં મજા નહિ આવે | |
utt00000092 | તાજગી તાજગી લઇ ને આણંદ લેવા નો ભણવા નો તોમાંજા આવે | |
utt00000095 | અને જે fail થાય એનું | |
utt00000096 | કઈ નહિ fail થાય એને પાછ re checking માં પેપર આપવું હોય તો આપી સકાય જો તમારે એવું લાગે કે marks ઓછા આવ્યા છે તો બાકી તો તમારે એક મહિનો બે મહિના રાહ જોવી પડે કે ત્રણ subject માં fail હોવ | |
utt00000098 | તમારું શું કેવું છે બોલો | |
utt00000100 | મહેનત તો કરવી જ પડશે ભાઈ પેલા કૃસલ ભાઈ એ શું લીધું છે | |
utt00000101 | અરે ભાઈ એ તો શું કેવું એમનું હવે એ તો ભણતા પણ નથી ભણશે નહિ તો fail થશે ભાઈ | |
utt00000103 | scince માં તો કમસેકમ daily નું પાંચ કલાક નું reading તો જોઈએ જ | |
utt00000104 | n science માં તો પાંચ છ કલાક તો જોઈએ sin theta cos theta બધું જોઈ જોઈ ને તો મગજ જ શું કરે અઆપ્ડું | |
utt00000106 | બધા કે છે કે arts કઈ સારી નથી job | |
utt00000107 | એવું નથી જો arts માં બી સારી સારી job છે એ આપડી શું કેવાય ઈચ્છા ઉપર જાય કે આપડે કયો corse કરવો છે કયો નહિ | |
utt00000109 | હા મારું તો એક જ કેવું છે કે તમે જે પણ કરો એ મન લગાવી ને કરો તો તમારું career બગાડે નહિ આગળ career વિચારી ને કરો આગળ | |
utt00000110 | મારું એ કેવું best option છે કેમ કે હું પોતે પણ એક shear market નું કરું છું મને બી business જ ગમે છે મને આમ નોકરી કરવી ગમતી નથી એટલી | |
utt00000111 | હમ | |
utt00000112 | તમને શું કરવું ગમે છે business કરવો ગમે કે નોકરી ગમે આગળ જી ને | |
utt00000113 | મારે શું કેવું bussiness | |
utt00000116 | બઉ સારી મહેનત કરીશું તો આગળ જઈ ને આપડે બઉ સારું career બનશે આપડે main પાયા કેવાય career નાં | |
utt00000117 | એટલે મારું એક જ કેવું છે મહીં ભાઈ કે તમે બઉ સારી જગ્યા એ મહેનત કરો તો આગળ જઈ ને તમે પાસ થાસો સારા percentage આવશે સારી job મળશે સારો ધંધો કરી સક્સો | |
utt00000118 | આખા career નો સવાલ છે | |
utt00000119 | control કરું આમ ધંધા માં આમ કોનું આમ હવે શું કેવું તમને | |
utt00000120 | ખુલી ને વાત કરો કોઈ વાંધો નહિ ખુલી ને વાત કરો | |
utt00000121 | ધંધા માં હાલ એક નંબર પર કોણ હશે | |
utt00000122 | ધંધા માં હાલ બઉ બધા લોકો છે રતન તાતા છે મુકેશ અંબાની છે | |
utt00000123 | બઉ બધા મોટા મોટા લોકો છે Elon musk ને કદાચ ઓળખાતા હોય તો instagram facebook | |
utt00000124 | અરે મેં હમણાં જ કાલે જોયું કઈક અદાનીસ નું નવ લાખ કરોડ નું loss ધંધા માં તો બઉ loss રહે છે | |
utt00000127 | જો ડરી ગયા તો મારી ગયા risk હૈ તો ઇશ્ક હૈ ભાઈ જો risk તો લેવો જ પડે તમારે તો ધંધો થાય | |
utt00000128 | એટલે મારું તો એક જ કેવું છે ધંધો કરો saving એવી રીતે કરો કે બધા ને ગમે market માં saving market સેના પર છે એ જોવો market સેના પર ચાલી રહ્યું છે હાલ | |
utt00000129 | એટલે જ કઉં છું કે HSC SSC full marks એ clear કરો તો તમે આગળ જઈએ એ બઉ percentage લાવીને સારા સારી જગ્યા એ જાઓ collage માં સારી fild | |
utt00000134 | Hello | |
utt00000137 | Hello અવાજ આવે છે મારો? | |
utt00000138 | હાં હાં આવ્યો. | |
utt00000139 | તમારો અવાજ પણ આવે છે clear | |
utt00000140 | હાં કેમ? call કર્યો અટલા દિવસ પછી. | |
utt00000141 | અરે આજે થોડીક નવરાશ મળી મને અને અત્યાર સુધી તો કામ માં હતો, એટલે કા એટલી બધી space મળતી નહોતી તો આજે બધા ને યાદ કરતો હતો સાથે સાથે તમને પણ યાદ કર્યા. | |
utt00000143 | સમય મતલબ આમ special separate સમય નતો મળતો આવી રીતે ફોન કરવાનો, તો હું બધા મિત્રો ને ફોન કરતો તો સાથે સાથે તમને પણ ફોન કરી દીધો. | |
utt00000144 | હાં હાં સારું થયું યાદ કર્યા. | |
utt00000146 | હાં હાં એ પણ છે. | |
utt00000147 | બોલો પછી twelfth પછી તમે શું કર્યું આગળ? | |
utt00000148 | BCA ની line લીધી છે college ચાલુ છે અત્યારે. |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
- Downloads last month
- 36