text
stringlengths 7
150
| utterance_pitch_mean
float32 60.9
354
| utterance_pitch_std
float32 0
278
| snr
float64 4.95
70.1
| c50
float64 25.5
59.9
| speaking_rate
stringclasses 2
values | phonemes
stringclasses 23
values | noise
stringclasses 7
values | reverberation
stringclasses 7
values | speech_monotony
stringclasses 7
values |
---|---|---|---|---|---|---|---|---|---|
નહીંતર ઉત્તરાખંડ જેવી સ્થિતિ થઇ શકે છે | 130.816742 | 27.172993 | 51.441544 | 58.502144 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નીસડન મંદિરના સર્જક અને લોકલાડીલા ધર્મગુરુને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી | 143.022079 | 15.687204 | 46.706196 | 59.356998 | very slowly | slightly noisy | very confined sounding | very monotone |
|
ઉમરાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 149.755951 | 19.591776 | 41.911552 | 58.731117 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
વાલાગોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 141.052002 | 21.213964 | 44.226749 | 59.018547 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ત્યારબાદ તેમને બેભાન અવસ્થામાં શેવિલેના એક હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યાં હતાં | 138.833084 | 16.9608 | 49.810436 | 59.726372 | very slowly | moderate ambient sound | very confined sounding | very monotone |
|
ડીસીપીએ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર અમને કામ કરવા દેતી નથી | 142.725845 | 32.752586 | 44.310204 | 59.838131 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
કચ્છમાં જમીનના ભાવના કૃત્રિમ ઉછાળા ઉપર બ્રેક | 149.93277 | 19.811012 | 45.58268 | 59.901127 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
તેલદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે | 145.128113 | 19.862427 | 45.816425 | 59.70261 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
રોબર્ટ કેમ્પરમૈન અને લુકાસ જજે એક ગોલ કર્યો હતો | 139.701019 | 16.965275 | 40.154663 | 59.701 | very slowly | quite noisy | very confined sounding | very monotone |
|
હોર્ટોને કૅનેડામાં બેલ ટેલિફોન લૅબોરેટરિઝ ખાતે પ્રથમ ક્વાર્ટઝ ઘડિયાળ બનાવી હતી | 143.274277 | 16.835443 | 42.963226 | 59.58741 | very slowly | slightly noisy | very confined sounding | very monotone |
|
નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે | 136.25679 | 20.155294 | 46.828033 | 59.65435 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
જવાબમાં પોલીસે સામે લાલ આંખ કરી બે વ્યક્તિને પકડી લીધા હતા | 137.20491 | 20.142944 | 37.016384 | 59.871696 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
રાયપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે | 141.181244 | 18.335226 | 40.918152 | 59.666912 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને હાલ કોઈ કંપની મુસાફરી માટે ટિકિટ ફાળવતી નથી | 145.538101 | 17.379297 | 39.219208 | 59.610023 | very slowly | quite noisy | very confined sounding | very monotone |
|
તેઓએ કહ્યું હતું કે ટેસ્ટ માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે | 153.985321 | 24.198957 | 41.180557 | 59.536797 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
તેણે જન્મ આપેલા સંતાનોમાં ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે | 142.548431 | 19.595325 | 39.88047 | 59.663288 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
આઈપીએલમાં અનેક પાકિસ્તાની ખેલાડીઓ રમી રહ્યા છે | 143.458572 | 23.823713 | 43.483723 | 59.394924 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
મેટ્રો રેલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે | 136.682007 | 20.931261 | 37.549389 | 59.443962 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
અમેરિકામાં ઇલેક્ટોરલ કોલેજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી વર્ષ નવેમ્બરના પહેલા મંગળવારે મતદાન કરે છે | 144.809525 | 17.622482 | 43.71273 | 59.725006 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
હવે તેઓ યુકે પરત જવાનું વિચારી રહ્યા છે | 141.600006 | 21.964764 | 41.470074 | 59.848515 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
બીજી ટેસ્ટ માટે સ્પિનર અજંથા મેંડિસ ટીમમાં પાછા આવ્યો છે | 132.48819 | 27.030001 | 44.147186 | 59.795185 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
મુંબઈ અને દિલ્હીની એજન્સીઓએ આ વાતચીતમાં અવાજ ટાઈગરનો જ હોવાનું સમર્થન કર્યું છે | 142.121841 | 22.5882 | 40.630901 | 59.751396 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ઇજાગ્રસ્ત રોહિત શર્માને ટીમમાંથી પડતો મૂકાયો છે તો ફાસ્ટ બોલર ઇશાંત શર્માનું પુનરાગમન થયું છે | 140.84964 | 21.407642 | 50.418598 | 59.828377 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
આમ છતાં બન્ને પક્ષ પોતાના જ પ્રમુખ અને ઉપપ્રમુખ બેસશે તેવો દાવો કરી રહ્યાં છે | 138.532089 | 24.034252 | 43.875954 | 59.608871 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
દાખલા તરીકે મજૂર વાટાઘાટમાં કામદાર સંઘ પગાર વધાર કરતા નોકરીની સલામતીની વધારે તરફેણ કરશે | 131.284302 | 33.292019 | 45.708282 | 59.727394 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
અગાઉ તેણે રમઝાન દરમિયાન લોકોને રોઝા નહિ રાખવાનો આદેશ કર્યો હતો | 145.213638 | 22.752981 | 40.805374 | 59.3997 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ઉલ્લેખનીય છે કે યૂનાનમાં ઓલ્મપિક મશાલનો વિરોધ કરવામાં આવ્યો હતો | 147.955032 | 34.427872 | 44.355904 | 56.887756 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
સરકારે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પાકની એનએસએ કક્ષાની બેઠકમાં ત્રીજા કોઇને સ્થાન કે મહત્વ નહીં અપાય | 147.155579 | 23.351948 | 38.36005 | 59.633015 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ યુેનેસ્કોની પ્રથમ વૈશ્વિક સાહિત્યનું શહેર છે | 145.770279 | 35.98278 | 41.551998 | 59.773979 | very slowly | slightly noisy | very confined sounding | slightly monotone |
|
છતડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી માછીમારી તેમ જ પશુપાલન છે | 145.641434 | 18.440432 | 42.076023 | 59.345406 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ગોભક્તો દ્વારા ઉગ્ર નારેબાજી કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પણ માંગ કરી હતી | 133.086792 | 24.703516 | 47.259434 | 59.814838 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ટર્બોચાર્જર કોમ્પેક્ટ પ્રકૃતિ ધરાવે છે તેથી વધુ શક્તિશાળી એન્જિન માટે બોડીવર્ક અને એન્જિન કમ્પાર્ટમેન્ટ લેઆઉટમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી | 144.518829 | 15.139849 | 41.262257 | 59.695587 | very slowly | slightly noisy | very confined sounding | very monotone |
|
આજે આઇપીએલમાં ખરાખરીનો જંગ ખેલાશે વોર્ન અને સેહવાગની ટીમ સેમી ફાઇનલમા જીતવા આતુર છે | 145.358643 | 51.694214 | 48.917896 | 59.766296 | very slowly | moderate ambient sound | very confined sounding | slightly monotone |
|
વિદેશ મંત્રાલય દ્બારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એક વર્ષમાં પાકિસ્તાનમાં માનવાધિકારોની સ્થિતિ સૌથી વધું ચિંતાજનક જણાવવામાં આવી છે | 145.747055 | 20.074799 | 48.7771 | 59.704391 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
પરંતુ સુરક્ષા સઘન કરાયા છતાં આતંકીઓનો મનસુબો સફળ રહ્યો છે | 141.765854 | 18.032154 | 42.937759 | 59.794922 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
આ કેસમાં પોલીસે તપાસ દરમિયાન દસ લોકોની ધરપકડ કરી હતી | 142.285431 | 21.429817 | 47.535107 | 59.862537 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
અને નળસરોવર રોડ પર આવેલ હાર્મોની હોલિડેઝ ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માણતા હતાં | 146.724533 | 19.287687 | 40.860783 | 59.033527 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
તેમણે કહ્યુ હતું કે આ નવી પેઢીના ભારતીય ઉદ્યોગોને તેમને પોતાનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરશે | 144.693893 | 24.501081 | 47.65971 | 59.742313 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
આ દરમિયાન તેણેની એ પુછવામાં આવ્યું કે નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સજા થશે | 145.70697 | 18.745949 | 41.932007 | 59.6413 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિત નેતાઓએ સહયોગી મુફ્તીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી | 140.661407 | 19.202644 | 42.829193 | 59.510349 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
પુછપરછ દરમિયાન શાહબાઝે કહ્યું હતું કે જયપુર અને દિલ્હીમાં ધડાકા કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતુ | 145.199677 | 19.987495 | 48.406887 | 59.792488 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
ગામલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 142.522736 | 45.790737 | 52.638611 | 59.851582 | very slowly | moderate ambient sound | very confined sounding | slightly monotone |
|
ટન ઘઉંના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું | 142.162521 | 22.700031 | 45.844418 | 59.754452 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
નીતિન પટેલે નલિયામાં બનેલી ઘટના ગંભીર ગણાવી છે | 137.451019 | 22.292955 | 43.113972 | 59.841167 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
જેની તપાસ અમરેલી તાલુકાના પોલીસ દ્વારા કરવામાં આવતી હતી | 137.293076 | 28.442783 | 51.612583 | 59.643539 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
સર્વે મુજબ ભાજપા સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહી છે | 145.627808 | 22.594421 | 54.430504 | 59.883038 | very slowly | slightly clear | very confined sounding | quite monotone |
|
આ ઘટનામાં કોઇ ઘાયલ થયાનું જાણવા મળ્યું નથી | 143.248611 | 17.910889 | 61.170441 | 59.815266 | very slowly | quite clear | very confined sounding | quite monotone |
|
ગુલાબની ખેતી કરતા ખેડૂતો રોજ આખી રાત ગુલાબ તોડે છે | 147.504639 | 19.391727 | 40.938038 | 59.754692 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
જે અંતર્ગત આજે રાજકોટમાં પણ આ પ્રકારનો જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો | 145.140839 | 23.961781 | 47.380928 | 59.754795 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
બાવા પીપળીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 145.617233 | 29.931499 | 51.292355 | 58.365894 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
પોલીસનું કહેવું છે કે અમો તપાસ કરી રહ્યા છીએ | 144.967865 | 32.204197 | 39.556282 | 58.871555 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
ચુંદાવત સામે કમિટી બનાવી અને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે | 146.317383 | 20.757313 | 47.155575 | 59.222832 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ત્યાર બાદ હેરી બધાને ચેતવે છે કે વોલ્ડેમોર્ટ ગમે ત્યારે આવી શકે છે | 142.926559 | 22.075584 | 47.587589 | 58.374634 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
આથી તેમનો પ્યુબર્ટી પિરિયડ જલદી આવી જાય છે | 143.50441 | 24.092598 | 41.047779 | 59.618053 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
અત્યારે તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટર અને વન્યકર્મીઓ મળીને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે | 146.694199 | 27.912022 | 45.83979 | 59.248806 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
આ મંદિર શંકર ભગવાન સાથે સંબંધિત છે | 143.176941 | 20.395277 | 56.676243 | 59.905361 | very slowly | slightly clear | very confined sounding | quite monotone |
|
સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આગામી દિવસોમાં વડા પ્રધાન મોદી ચીનની મુલાકાતે જવાના છે | 145.062958 | 28.476166 | 53.645832 | 59.721901 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
જાણવા મળ્યું છે કે મોબાઇલ કંપની સેમસંગ ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે જેને ફોલ્ડ કરી શકાશે | 140.101151 | 29.380386 | 48.132149 | 59.690464 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
ઝારખંડ સરકારમાં મૈત્રિયોના ભ્રષ્ટ આચરણ પ્રકાશન વિરુધ્ધ ઝારખંડ જનાધિકાર મંચના કાર્યકર્તાઓએ આજે એક દૈનિક સમાચાર પત્રની કોપીઓ સળગાવી દીધી | 145.254501 | 20.765343 | 40.035648 | 59.857643 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો | 143.665649 | 26.078463 | 42.718662 | 59.152401 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી | 153.54631 | 77.501312 | 36.942856 | 59.564632 | very slowly | quite noisy | very confined sounding | slightly expressive |
|
તેમણે રમતને પ્રોત્સાહન આપવા માટે અને ખાસ કરીને ટેબલ ટેનિસને આગળ લઈ જવા માટે કામ કર્યું હતુ | 150.738129 | 20.453396 | 50.586334 | 59.478237 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
સાંખડાવદર ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું ગામ છે | 148.805313 | 56.317795 | 47.789783 | 59.699162 | very slowly | moderate ambient sound | very confined sounding | moderate intonation |
|
નરેન્દ્ર મોદીએ ગુજરાતને નવી દિશા આપી છે | 136.107758 | 24.955641 | 45.33963 | 59.760651 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
શાહરૂખ ખાનને પણ આ નાસ્તો આપવામા આવશે | 129.993896 | 29.448082 | 52.379574 | 59.683414 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
બસ આસામ રાજ્ય પરિવહન નિગમની હતી અને અજારથી આવી રહી હતી | 139.17778 | 50.518124 | 40.057117 | 59.847328 | very slowly | quite noisy | very confined sounding | slightly monotone |
|
ભુલાર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 140.067947 | 30.738676 | 41.520786 | 59.58456 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
આત્મહત્યાના વધી રહેલા બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકાર હવે નાટ્ય કલાકારોની શરણે આવી છે | 143.578415 | 18.191427 | 42.354706 | 59.752518 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ઇન્ડિયા ટીવી એક્સિસના એક્ઝિટ પોલ સર્વે મુજબ પંજાબમાં કોંગ્રેસની સરકાર બનાય દેખી રહી છે | 149.95694 | 28.354658 | 46.705276 | 59.665638 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
ગોપાલસ્વામીએ પૈસા અને કાળા નાણાંને સફેદ બનાવવા માટે રાજકીય પક્ષનાં નામનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે | 143.429504 | 20.58403 | 50.146561 | 59.724148 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં | 144.055038 | 51.450264 | 41.939579 | 59.774792 | very slowly | slightly noisy | very confined sounding | slightly monotone |
|
વડોદરામાં આવી જ અજબ ઘટના સામે આવી રહી છે | 135.905853 | 23.353268 | 49.858425 | 59.85387 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
આ ગામમાં એક રાઇસ મીલ પણ આવેલી છે | 144.538269 | 31.759968 | 35.061619 | 59.573612 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
જેને પગલે આમ આદમી પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો થયો હતો | 145.558273 | 60.323517 | 42.273132 | 59.734859 | very slowly | slightly noisy | very confined sounding | moderate intonation |
|
જોકે પોલીસ ધરપકડથી બચવા માટે આ નુસખો અપનાવ્યો હોવાનું કહેવાય છે | 162.595276 | 95.663574 | 42.663654 | 59.570747 | very slowly | slightly noisy | very confined sounding | quite expressive |
|
આ ઉપરાંત તેઓ પાછલા ક્રમે આવી બેટીંગ કરતા હતા | 141.66925 | 24.635176 | 48.561443 | 59.12558 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
જેના કારણે પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો | 135.978348 | 26.405909 | 39.041489 | 59.773643 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
મીડિયાને સંબોધતા મમતાએ વડાપ્રધાન મોદી પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મોદીનો નોટ રદ્દીનો નિર્ણય અલીબાબા જેવો છે | 143.692032 | 16.702959 | 43.041626 | 59.750187 | very slowly | slightly noisy | very confined sounding | very monotone |
|
ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની નજીક અક્ષરધામ પર આતંકી હુમલો થયો હતો | 133.549652 | 28.682291 | 45.814548 | 59.647343 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
જો કે બીજી તરફ જાણકારોનું કહેવું છે કે આ જાહેર માર્ગ કાઢવા પાછળ મોટી ગોઠવણ થઇ ગઇ છે | 138.722397 | 26.333757 | 40.389942 | 59.758949 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
રેલ્વે વેના પ્રવક્તા અનિલ સક્સેનાના જણાવ્યાનુસાર આ દુર્ઘટના સિગ્નલ પર ધ્યાન ન આપવાને કારણે બની છે | 143.010117 | 20.8785 | 43.779194 | 59.811749 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
અમદાવાદમાં શરૂઆતમાં બોઈલરના પાર્ટ બનાવતી સરોજ શર્માની ઉર્વશી એન્જીનિયરિંગ આજે લાખોના ટર્નઓવર સાથે સારી નામના ધરાવે છે | 149.400223 | 21.69331 | 40.571644 | 59.812302 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
તેમની અંતિમવિધિ થલતેજના સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી | 147.60257 | 21.81562 | 41.797073 | 59.546898 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
આ ચેતાક્ષ અંતે બાદમાં ચેતોપાગમના બીજા વર્ગના સ્વરૂપ ચેતાક્ષ અંત બટનમાં પરીણમે છે | 143.954758 | 17.360048 | 44.386433 | 59.825359 | very slowly | slightly noisy | very confined sounding | very monotone |
|
એમાં પણ બાર વીઘાં જમીનને નવસાધ્ય કરવાના પ્રયાસો પણ કોઈ સ્વીકારવા પણ તૈયાર થયું નહીં | 146.173248 | 17.9179 | 54.951805 | 59.869034 | very slowly | slightly clear | very confined sounding | quite monotone |
|
માંસપેશીઓ ખેંચાઈ જવાના કારણે ડેવીડેકો આ મેચ પૂરો ન કરી શક્યાં | 152.788391 | 57.436268 | 40.770527 | 59.432232 | very slowly | slightly noisy | very confined sounding | moderate intonation |
|
વડિલ સાથે ઉપસ્થિત રહેનાર સૌને પ્રવેશપત્ર હોલ પરથી મળી જશે | 146.639999 | 23.223486 | 34.688862 | 59.665588 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
આ સમયે પુરઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં કાર છાપરાના મકાનમાં ઘૂસી ગઈ હતી | 152.782959 | 47.078323 | 52.975109 | 59.715839 | very slowly | moderate ambient sound | very confined sounding | slightly monotone |
|
નવાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 147.915054 | 21.590467 | 45.362999 | 59.673023 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
આમ તો બંનેનો અર્થ સમાન જ છે પણ આ જ શબ્દને કારણે વિવાદ ઊભો થયો છે | 146.281326 | 19.783094 | 48.368912 | 59.369823 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
અશફાક ખત્રીની આજે મુંબઇની પ્લેનની ટીકીટ હતી | 149.312393 | 25.723127 | 42.017921 | 59.792294 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
મારી ખુશકિસ્મતી છે કે મે તેમને ખેલાડીનાં રૂપમાં વધતા જોયા અને આ વાત મને ખૂબ ખુશી આપે છે | 146.162827 | 19.118338 | 44.183918 | 59.757198 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
દોલગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 141.910858 | 24.771597 | 36.680092 | 59.638779 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
વસરાઇ ગામમાં ખાસ કરીને મુસ્લિમો તેમ જ આદિવાસી લોકો વસે છે | 143.374008 | 20.63361 | 41.796101 | 58.362061 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
|
રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે | 140.279633 | 18.965107 | 54.509666 | 59.854397 | very slowly | slightly clear | very confined sounding | quite monotone |
|
આ પરિવાર જ્યારે ભાગી રહ્યો હતો ત્યારે સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા | 148.059174 | 23.394518 | 39.741329 | 59.76659 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
ઉજેટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 145.394669 | 19.642067 | 38.168404 | 59.701389 | very slowly | quite noisy | very confined sounding | quite monotone |
|
પરંતુ મકાનનું ભાડું બાકી હોવાથી માલિકે ઉઘરાણી કરીને કારખાનાને તાળું મારી દીધું હતું | 145.006836 | 18.551838 | 49.489006 | 59.793758 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
તો બીજી તરફ ધોનીને કેપ્ટન પદ પર યથાવત રાખવામાં આવ્યો છે | 148.295319 | 20.890867 | 49.860329 | 59.587601 | very slowly | moderate ambient sound | very confined sounding | quite monotone |
|
તેમણે પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં જમીન સંપાદન ખરડાની જોગવાઇઓ કરવા વિરોધ કર્યો હતો | 146.159439 | 21.385294 | 46.591095 | 59.607834 | very slowly | slightly noisy | very confined sounding | quite monotone |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
Use the Edit dataset card button to edit it.
- Downloads last month
- 40